🌹દિનવિશેષ 7 જાન્યુઆરી🌹

🌹પીપળાના પાને હીંચતો તડકો, લસરી પડતો નળીયે ને તડકાનો ચુવાક ઘરમાં થતો.. ~ વંદના ભટ્ટ

🌹છો સામે, પણ નથી વિશ્વાસ, તમને ખ્વાબ કહું; તમારું નામ ભૂલી ગયો છું ગુલાબ કહું ~ ભાવેશ શાહ ‘શહેરી’

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. વાહ બન્ને કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

  2. વંદના ભટ્ટ says:

    આભાર, લતા બહેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: