🌹દિનવિશેષ 2 જાન્યુઆરી🌹 

🌹તને કહી દઉં છું હું સાચે સાચું, મારી આંખોએ બેઠું ચોમાસું..! ~ એષા દાદાવાળા

🌹કોઈને શ્રદ્ધા હશે ઈશ્વર ઉપર, આપણે તો આપણો આધાર છે .~જાતુષ જોશી

🌹નામ ઈચ્છાનું એને આપીને, મેં ઘણું એમાં કોતરેલું છે ~ રમણીક સોમેશ્વર

🌹મળી મળી નેન વળી જતાં ફરી, અકથ્ય શબ્દે વદી વાત ઉરની ~ *પ્રહલાદ પારેખ

🌹નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે. ~ *રાજેન્દ્ર શાહ

🌹આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે~* બ.ક.ઠાકોર

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

🌹અને આબિદ ભટ્ટ

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને ફોન પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: