🌹દિનવિશેષ 30 ડિસેમ્બર🌹 

🌹ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા, કાગળમાં શબ્દતારથી અર્થિંગ થઈ શકે. ~ ગિરીશ મકવાણા

🌹નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને, કહો પાષાણ દિલની કોઈની ક્યારે નજર લાગી? ~ જયંતીલાલ દવે ‘વિશ્વરથ’

🌹हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। ~ *दुष्यंत कुमार

🌹Far-called, our navies melt away; On dune and headland sinks the fire:
Lo, all our pomp of yesterday, Is one with Nineveh and Tyre ! ~ Rudyard Kipling

🌹પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*કાવ્યવિશ્વના ‘વિશેષ’ વિભાગમાં જો આપના જન્મદિનની નોંધ ન મળે તો આપ મને જાણ કરી શકો છો. 

*દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    આજે જેનો જન્મદિવસ છે તે કવિઓને અભિનંદન. શુભેચ્છાઓ.

  2. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: