🌹દિનવિશેષ 20 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com

*હા, શતરંજના છીએ પ્યાદા અગમ્ય હાથમાં, ઇચ્છાઓ ખેલવે જેમ ખેલીએ ચાલ સાથમાં. ~ યોસેફ મેકવાન

*વાતમાં બદલાવ આવ્યો ક્યાં કશો? એ જ રાણી એ જ રાજા છે હજી. ~ ગિરીશ રઢુકિયા

*જૂના રે વડલા ને જૂના ગોંદરા, જૂના રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર ~ પ્રબોધ ભટ્ટ 1913

અને મુકેશ જોશી          

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.

આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@ 

1 Response

  1. સરસ કોટ્સ ખુબ ગમંયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: