🌹દિનવિશેષ 19 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*કોઈને પણ ચાહવું સહેલું નથી, ને વળી છુપાવવું સહેલું નથી. ~ શૈલેન રાવળ

*સાથે હૃદય જો હોયને તો વાત છે જુદી, ખાલી જો હોય હાથ, તો પકડી રખાય નહિ ~ સંદીપ પૂજારા

*કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ, વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. ~ શૂન્ય પાલનપુરી

*મૌનની સામે થયો તો એ પછી, હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને ~ માધવ આસ્તિક

*હરીભરી વસુંધરા પે નીલા નીલા યે ગગન ~ ભરત વ્યાસ

*ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી ~ *ઉમાશંકર જોશી*

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

  2. શૈલેન રાવલ says:

    આજના દિવસે મારો ઉલ્લેખ કરવા બદલ ખૂબ ખૂબ આભાર .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: