🌹દિનવિશેષ 17  ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*બારણાં પરના દરેક ટકોરે ધડકવા લાગે છે હૃદય ; ભરડો લે છે કોઈ અજાણ્યો ભય, વધુ ઘેરી થાય છે એકલતા ~ રીના બદિયાણી માણેક

*વિશ્વ એક દર્પણ, દર્પણમાં હું રમું ; પ્રેમ કરું અર્પણ, સ્વયંમાં હું રમું ~ હરીશ દાસાણી

*પંડિત રઘુનાથ શેઠ વાંસળી 1931-2014

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: