🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 4 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*હાથ ધોઈ એ રીતે પાછળ પડી, જિંદગી કારણ વિના કાયમ લડી. ~ અર્પણ ક્રિસ્ટી

*નમેલી ફૂલ ડાળી પર, લચીલો સુખ-ઉતારો છે ~ ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’

*May be my soul is straight and good : but she’s got to lug my heart, my blood. ~ Rainer Maria Rilke (ઓસ્ટ્રો જર્મન કવિ) 

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

3 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. Minal Oza says:

    પ્રેરક અવતરણો..

  3. Bhupendra Sheth says:

    Aanand.aabhar…pleasure

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: