🌹દિનવિશેષ 2 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 2 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*રેતીમાં પગલાંની ઊડે સુગંધ, ને આયનામાં તારી હથેળીઓ ; કાનમાં ગૂંજે છે તારા અવાજ, જાણે બોલે છે કોઇ કલકલિયો. ~ જયશ્રી મહેતા

*રહસ્યોના રહસ્યોની જડે તો એ જ ચાવી છે, તમે જાતે તમારા ભાગ્ય પર કાતર ચલાવી છે. ~ ગુરુદત્ત ઠક્કર

*મારા શામળિયે મારી હુંડી પૂરી- નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત? ~ નીરવ પટેલ 

*ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે ~ મનહર ઓઝા

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: