🌹દિનવિશેષ 20 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 20 નવેમ્બર🌹 

www.kavyavishva.com   

*બળૂકો ડોસો, નીતરતી આંખોથી ઉદાસી રેડે. ~ અર્જુનસિંહ કે. રાઉલજી

*ભલે લોક દીકરા ને લાડ લડવે ! મારા ટપકતા આંસુ નો રૂમાલ છે દીકરી. ~ રિયાઝ મીર ‘અજવાસ’

*ગઈ લક્ષ્મી; ગયાં પદ્મો; છતાં તું પૃથિવી-પટ અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ ? ~ રતિલાલ છાયા

*આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો, હૃદયમાં હર્ષ જામે ~ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ 1867-1923

*ફૈઝ અહમદ ફૈઝ 1984

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: