🌹દિનવિશેષ 30 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 30 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

તું મારામાં ખોવાઈ જાય પછી હું મને મારામાંથી સંપૂર્ણપણે પાછી મળું છું. ~ સ્નેહા પટેલ

પાછળ સમય ફરે છે ચાકર વગર પગારે, સાંભળ્યુ છે કે લક્ષ્મી એના ઘરે છે દાસી ~ કવિતા શાહ

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: