🌹દિનવિશેષ 22 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 22 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*ઉગમણે ઘેરાયું ઘનઘોર આકાશ, આંખો મારી હસુ હસુ થાય; પાંદડે પાંદડે ઊગીયું અષાઢીયું, ટીપે ટીપે સાજન મરક મરક થાય. ~ અનુરાધા દેરાસરી

*અક્ષરના અજવાળા ક્યારેય પહોંચ્યા નહોતા ઝૂંપડીએ, મજૂરની આ દીકરીના શિક્ષણમાં ગાંધી જીવે છે. ~ નૈષધ મકવાણા

*જયમનગૌરી પાઠકજી

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: