🌹દિનવિશેષ 26 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 26 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*હું હજુ પૂર્યા કરું સાગરને ચીર, એ નદી એવું મને ચૂમી હતી. ~ રાધિકા પટેલ

*મારી સૂકી આંખો ભીની ન થઈ જાય એની તકેદારી રાખતી હું, બાજુમાં પડેલો છાશનો ગ્લાસ ગટગટાવી જાઉં. મારું પેટ ભરાઈ જાય. ~ મોના લિયા વિકમશી

*તારા વિરહમાં વહેલા જે આંસુ પાલવેથી લૂછયા હતા, તારા આવવાની સાથે જ પાલવના જરીબુટ્ટા થઈ ગયા ~ રેખા ભટ્ટી

*બારણું ખોલું અને સામે જ બારી નીકળે, એ પછીની સર્વ ઇચ્છાઓ નઠારી નીકળે. ~ ભરત જોશી પાર્થ મહાબાહુ 

*કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ~ મણિલાલ ન. દ્વિવેદી

*બાપુભાઈ ગઢવી (1947)

Let us go then, you and I, When the evening is spread out against the sky – T S Eliot 

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. બધાજ કોટ્સ માણવા લાયક ખુબ ગમ્યા

  2. Radhika.C.Patel says:

    આભાર, લતાબેન.
    તમારી આ સાહિત્યપ્રીતિ અવિરત વહેતી રહે એવી શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: