🌹દિનવિશેષ 23 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 23 સપ્ટેમ્બર🌹
*યાદ કાં આવે કશા કારણ વગર, આંખ ભારે છે કશા ભારણ વગર ~ હિમશીલા ત્રિવેદી
*હું કદી છલકાઉ એવો પણ નથી, સાવ ખાલી થાઉં એવો પણ નથી. ~ હરીશ જસદણવાળા
*સાત કોઠા ભેદી જવામાં, ક્યાંક ખોવાયા કૈં કૈં થવામાં. ~ મહેશ જોશી
*सूखी डालों को जलने दो, मगर जो डालें आज भी हरी हैं उन पर तो तरस खाओ ~ रामधारीसिन्ह दिनकर
*उनको ये शिकायत है कि हम कुछ नही कहते, अपनी तो ये आदत है कि हम कुछ नही कहते ~*राजेन्द्र कृष्ण
*Tonight I can write the saddest lines ; I loved her, and sometimes she loved me too. ~ *Pablo Neruda
www.kavyavishva.com
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
સરસ કોટ્સ ખુબ ગમ્યા