🌹જન્મદિનવિશેષ 9 સપ્ટેમ્બર🌹
*ધરિત્રી પેટાળ તારે દવ નિત સળગે અંતરે તોય તારે
હસે શેં કૂંપળો આ હરિત મૃદુલ રે? અંકુરો કેમ ફૂટે ? ~ દુર્ગેશ શુક્લ*
*आदमी आदमी से मिलता है, दिल मगर कम किसी से मिलता है. ~ जिगर मुरादाबादी*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*દિનવિશેષ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો.
*આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
પ્રતિભાવો