🌹દિનવિશેષ 29 ઓગસ્ટ🌹 

🌹દિનવિશેષ 29 ઓગસ્ટ🌹 

www.kavyavishva.com

*કલમ ખડિયો કાગળ લઈને બેઠા કાંઈ ચીતરવાજી ~ ધીરેન્દ્ર મહેતા

*જડબેસલાક બંધ કમાડો ખુલી જશે, જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો. ~ સાહિલ

*વીજળીનો એક ચમકારો તમે, ને પ્રતિક્ષારત અસલ મોતી અમે ~ વિશાલ જોશી ‘સ્નેહ’

*કાળઝાળ સૂરજના તાપ અમને દીધા, ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં! ~ *ચંદ્રકાન્ત દત્તાણી

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. 'સાજ' મેવાડા says:

    મિત્રોને જન્મ દિવસની યાદ, નમસ્કાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: