🌹 દિનવિશેષ 25 ઓગસ્ટ 🌹 

www.kavyavishva.com

जेब में पैसे नहीं हैं, फिर भी ख़ुद को; राजा-जैसा महसूस करने का मन करता है? ~ તસલીમા નસરીન

સપાટીની સાથે એ પાતાળ રાખે, રહી મૌન ભીતરને વાચાળ રાખે. ~ કુણાલ શાહ

प्रीति करै वा परहरै, दूर रखै या पास! पर करते पिय मन-सदन, आठ पहर आवास !! ~ नरपत वैतालिक

કિશોર વ્યાસ

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. રેખાબા સરવૈયા says:

    તસલીમ નસરીન નું કોઈ ધારદાર કાવ્ય પણ મુકજો.

    આજે તો ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ પણ સર્જક પોતાની મન ની દુનિયાનો રાજા જ હોય છે 🪷👍😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: