🌹દિનવિશેષ 11 ઓગસ્ટ🌹

🌹દિનવિશેષ 11 ઓગસ્ટ🌹

*એથી વધુ દુ:ખદ તો હોઈ શકે’ય શું ? માળો બચાવવામાં ઇંડુ ફૂટી ગયું. ~ ઋષિ દવે 

*આપણા સંબંધ સઘળા છૂટશે; યમ પકડશે, દમ અચાનક ઘૂંટશે. ~ ગુણવંત વૈદ્ય

www.kavyavishva.com           

‘કાવ્યવિશ્વ’.કોમ

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏આપ કવિ છો તો આપનો જન્મદિન ‘કાવ્યવિશ્વ’ના ડેટામાં હશે જ. આપ અહીં આ પેજ પર અથવા kavyavishva કાવ્યવિશ્વના ફેસબુક પેજ પર એ ચેક કરી શકો છો. દરેક દિવસની તમામ પોસ્ટ FB પર રોજેરોજ શેર થાય છે. જો ત્યાં ન મળે તો આપ આ વિભાગમાં નીચે પ્રતિભાવમાં આપનું નામ, જન્મતારીખ અને આપની પોતાની કાવ્યપંક્તિ મુકશો તો ‘કાવ્યવિશ્વ’માં નોંધાઈ જશે.🙏  

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: