વિભાગ : કાવ્ય
વિભાગ : કાવ્ય
આ વિભાગ દરરોજ અપડેટ થાય છે એટલે તમે એના વિશે સંપૂર્ણ જાણતા જ હો છતાંય થોડુંક વધુ
* કાવ્ય વિભાગમાં કવિનો ફોટો (પ્રાપ્ય હોય તો) સાથે મુકાય છે.
*કાવ્ય સાથે ટૂંકી નોંધ મુકાય છે. ક્યારેક સમયના અભાવે ન પણ મુકાય.
*કાવ્યને સંગીતમાં ઢાળવામાં આવ્યું હોય, એ મળે અને શક્ય હોય તો ઓડિયો-વિડીયો મુકાય છે.
*કવિ પોતાનો કાવ્યસંગ્રહ મોકલે તો એમાંથી પસંદગીની પંક્તિઓ મુકાય છે.
*કાવ્યસંગ્રહનો ફોટો કવિ મોકલે તો એ પણ મુકાય છે. સાથે પ્રકાશન વર્ષ અને પ્રકાશકની વિગત પણ.
*દિવ્ય ભાસ્કરમાં કાવ્યાસ્વાદની મારી કૉલમ ‘કાવ્યસેતુ’ દર મંગળવારે આવે છે. એ પણ અહીં મુકાય છે.
તો આપ વાંચતાં રહો રોજના કાવ્યો અને પ્રતિભાવ આપો એ મારા માટે જરૂરી છે. તમારો પ્રતિભાવ વાંચીને મને મારી મહેનત સાર્થક થઈ લાગે ! સ્વાભાવિક છે !
અમારા પ્રતિભાવો ચોક્કસ આપશું. ધન્યવાદ.
આભાર મિનલબેન. તમે અમારા નિત્ય પ્રતિભાવક છો.
વાહ સરસ આયોજન કરવામાં આવ્યું છે..
આવકારું છું………અભિનંદન.
આભાર ઉમેશભાઈ