🌹દિનવિશેષ 5 ઓગસ્ટ🌹
*ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું; ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું. ~ હરિકૃષ્ણ પાઠક*
*यह जिया न अपने लिए मौत से जीता; यह सदा भरा ही रहा न ढुलका रीता ~ शिवमंगलसिन्ह सुमन*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
વાહ ખુબ સરસ કોટ્સ