🌹દિનવિશેષ 28 જુલાઈ🌹
*મારે કદીય એકલા કયાં રહેવું પડે છે; આ પડછાયા આવી રોજ મને મળે છે ~ અનિલ જોશી*
*તારો કૂવો છે ખાલી, મારીય ડોલ કાણી ; ખાલીપણું કરે છે આ ગામમાં ઉજાણી ~ જિત ચુડાસમા*
*અમને ઉગારવાનુ કૌશલ છે આપ પાસે, તાણા ગૂંથ્યા તમે જે એમા અમે વણાયા. ~ રાહુલ શ્રીમાળી*
*दोस्त, देखते हो जो तुम अंतर्विरोध-सा, मेरी कविता कविता में, वह दृष्टि दोष है । ~ नामवरसिन्ह*
*કે.કા.શાસ્ત્રીજી*
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
બધાજ કોટ્સ ખુબ સરસ
આભાર બેન
ખૂબ ખૂબ આભાર બેન… આપનો સ્નેહ માથે ચડાવું છું.