🌹દિનવિશેષ 26 જૂન 2023🌹

🌹દિનવિશેષ 26 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-904      

*કોઈ પર્વતમા ચિત્ર દોરી શકું એ બળ નથી, એટલે આજે ઝરણમાં સ્હેજ પણ ખળખળ નથી. ~ હર્ષદ ચંદારાણા 

*તને પહેલી જોઈ અટલ ઉરમાં થૈ ચમક ને, ઠરેલાં ને ઊંડા સરવર જલે કંકર પડ્યો. ~ રણજિત પટેલ ‘અનામી’ 

*આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ. ~ ચંદ્ર પરમાર

*ક્ષણો નથી કંઇ કાચ તણું કોચલું કે ક્ષણોને આપો છો ભ્રમણાનું નામ, ક્ષણોની ભોગળને ખોલો કે અંદરના ઝળહળતા ઓરડા તમામ ~ વ્રજલાલ વઘાસિયા

કવિ રામપ્રસાદ બક્ષી

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

2 Responses

  1. ઉમેશ જોષી says:

    કવિ હષૅદ ચંદારાણાને જન્મદિવસની સુકામનાઓ.

  2. કવિ શ્રી ને જન્મદિવસ ની શુભ કામના અભિનંદન હર્ષદભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: