🌹દિનવિશેષ 24 જૂન 2023🌹

🌹દિનવિશેષ 24 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-902      

*સાજણ તમે પણ રંગ રાખો છો અચાનક નીકળી, ઈચ્છા થઇ છે કે નજરના કૈંક દરવાજા કરું. ~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

*લોકો તમારી વેદનામાં રસ જરૂર લે, છે શર્ત એટલી જ કે વીત્યા પછી કહો. ~ વિકી ત્રિવેદી

*એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ-વિવાદ ~ ચંદ્રકાંત શાહ

*તમારી યાદમાં રણની રજેરજ તરબતર માંગી, ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માંગી ~ મુકબિલ કુરેશી

*પંડિત ઓમકારનાથ ઠાકુર

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: