🌹દિનવિશેષ 19 જૂન 2023🌹

🌹દિનવિશેષ 19 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-897    

*સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો ! / પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો ! ~ સરૂપ ધ્રુવ

*કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને ! છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને – અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

મને ફરી એક ભ્રમ આપ તારા તરફ, મારા તરફ એક સીડી ચડવાનો~ પ્રબોધ પરીખ

🙏‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

🙏આપ કવિ છો તો આપનો જન્મદિન ‘કાવ્યવિશ્વ’ના ડેટામાં હશે જ. આપ અહીં આ પેજ પર અથવા kavyavishva કાવ્યવિશ્વના ફેસબુક પેજ પર એ ચેક કરી શકો છો. દરેક દિવસની તમામ પોસ્ટ FB પર રોજેરોજ શેર થાય છે. જો ત્યાં ન મળે તો આપ આ વિભાગમાં નીચે પ્રતિભાવમાં આપનું નામ, જન્મતારીખ અને આપની પોતાની કાવ્યપંક્તિ મુકશો તો ‘કાવ્યવિશ્વ’માં નોંધાઈ જશે.🙏  
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: