🌹દિનવિશેષ 18 જૂન🌹
*અગ્નિમાં બળવું ભલું, ભલું વિષનું પાન ; શિયળ ખંડિત ના ભલું, નવ કૈં શિયળ સમાન ~ સુભાષિત
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
નામ-હરીશ દાસાણી.જન્મ તારીખ-17-12-1951.
કાવ્ય પંકિત-રકત ત્વચા ને અસ્થિ,હું છું અને નથી.દેખાય છે જે હસ્તી,હૌં છું અને નથી.
હસ્તી પછી હૌં ટાઇપભૂલ છે…ખરેખર હું લખવાનું હતું