🌹દિનવિશેષ 16 જૂન 2023🌹

🌹દિનવિશેષ 16 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-894  

*જામી ગઈ તરત ઘોર, કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માંહી વાત. ~ *કાન્ત

*इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं, इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं ~ शहरयार

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ હવે અલગ પેજ બનવાથી સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે.🙏

🙏‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

🙏આપ કવિ છો તો આપનો જન્મદિન ‘કાવ્યવિશ્વ’ના ડેટામાં હશે જ. આપ kavyavishva કાવ્યવિશ્વના ફેસબુક પેજ પર એ ચેક કરી શકો છો. દરેક દિવસની તમામ પોસ્ટ ત્યાં રોજેરોજ શેર થાય છે. જો ત્યાં ન મળે તો આપ આ વિભાગમાં નીચે પ્રતિભાવમાં આપનું નામ, જન્મતારીખ અને આપની પોતાની કાવ્યપંક્તિ મુકશો તો ‘કાવ્યવિશ્વ’માં નોંધાઈ જશે.🙏  
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

3 Responses

  1. બન્ને કોટ્સ ખુબ ગમ્યા

  2. Minal Oza says:

    અવતરનઓ આ ઉપક્રમ સારો છે.

  3. Minal Oza says:

    અવતરણનો..એમ વાંચવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: