🌹દિનવિશેષ 8 જૂન🌹

*આંખની ગોખલીમાં લપાયેલા સગપણ ક્યારેક મન ઝરૂખે ડોકિયું કરી લે છે ~ હિના મોદી   

*દૂરથી તને આવતી જોઈને, ભીતરે હતો ઉમળકો; એટલે તો આટલું ઊછળતો. ~ મીરાં ત્રિવેદી 

*રોજ ઉદાસી ઢળે મારી ભીતર, એક સન્નાટો ભળે મારી ભીતર. ~ દતાત્રેય ભટ્ટ   

*બંધ આંખોથી હતો સિદ્ધાર્થ હું, આંખ ખોલી તો હવે બુદ્ધ છું. ~ વિનોદ ગાંધી

*એને કંઈક વાગી જશે તો? એનું હાડકું ભાંગી જશે તો? ~ મોહનભાઇ શંકરભાઈ પટેલ

🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*

*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.


1 Response

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: