🌹દિન વિશેષ 23 માર્ચ🌹
🌹દિન વિશેષ 23 માર્ચ🌹
ધારો કે હું ધારું છું, હું લીલું લલકારું છું
મારો સૂરજ સાદો છે, એને હું શણગારું છું
હોડીમાં હું બેઠો છું, દરિયાને હંકારું છું
ફાગણમાં ફૂટ્યું ફૂલડું, ચૈતરમાં વિસ્તારું છું
ભડકાજી, આવો ઘરમાં, હું સૌને સત્કારું છું ~ મનહર મોદી
વસુબેન ભટ્ટ
‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.
પ્રતિભાવો