लता हिरानी ~ अंधेरे का आलम * Lata Hirani * લતા હિરાણી

अंधेरे का आलम ~ लता हिरानी

अंधेरे का आलम

जब मुझे घेर लेता है

दबोच लेता है
तब मेंरे कमरे में

बिछ जाते हैं

अपने आप
एसे कई शब्द

जो मैंने कहे थे

और तुमने नहीं सुने थे
ऐसे भी कितने

जो मैंने नहीं कहे थे

पर तुमने सुन लिए थे
ऐसे तो अनगिनत

जो घने मौन के साथ

बहते रहे थे हमारे बीच
अब ये सारे शब्द

सुनाते हैं मुझको

अपने जागरण की कथा
मेरी उनींदी आंखों को 

जरा सी बंद करनेके लिए भी

एकबार आ जाओ न ! 

~ लता हिरानी

આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત થતી ‘હિન્દી પત્રિકા’માં તા. 12 જાન્યુઆરી 2022ના રોજ પ્રસારિત થયેલી મારી છ કવિતાઓમાની એક ‘अंधेरे का आलम’ 

કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર

22.1.22

હિન્દી કાવ્યો : લતા હિરાણી * પ્રસારણ : આકાશવાણી અમદાવાદ 12.1.22

આભાર

25-01-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, અર્જુનસિંહ, વારિજભાઈ, પ્રફુલ્લભાઈ, રેખાબેન અને ચૈતાલીબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Chaitali Thacker

24-01-2022

सुनाते हैं मुझको….
Wah wah

રેખાબેન ભટ્ટ

24-01-2022

કાવ્યાપઠન પણ સુંદર 🌹🌹👍

સાજ મેવાડા

22-01-2022

આદરણીય લતાજી, આપની હિંદી કવિતાઓ અને પઠન ખૂબજ સરસ છે. ગુજરાતીની સાથે હિંદી સાહિત્યમાં પણ આવું સુંદર લખો છો એ જાણી આનંદ થયો. શુભેચ્છાઓ.

પ્રફુલ્લ પંડ્યા

22-01-2022

વાહ લતાબેન, તમારા હિન્દી કાવ્યો સાંભળીને ખૂબ જ આનંદ થયો્.આપ આટલું સ-રસ હિન્દી બોલી લખી શકો છો અને આટલાં ઉચ્ચ સ્તરનાં કાવ્યો આપો છો તે ઘટના સરાહનીય અને નોંધપાત્ર છે. “અંધેરે કા આલમ” , તેરા નામ “, ચૂટકીભર ધૂપ” અદભૂત રહ્યાં અને વિશેષ ગમ્યાં ! એકંદરે તમામ કાવ્યો પોતપોતાની વાત અસરકારક રીતે કરે છે.તમે રાષ્ટ્રીય કક્ષાએ કાવ્યમજબુતિ સાથે ઊભા રહી શક્યાં છો તેનો આનંદ અનેરો છે. આપને અને આકાશવાણીને હાર્દિક અભિનંદન !

પ્રફુલ્લ પંડ્યા

છબીલભાઈ ત્રિવેદી

22-01-2022

આજે કાવ્યવિશ્ર્વ મા આપની હિંદી કવિતા ખુબ ગમી હિંદી પત્રીકા આકાશવાણી અમદાવાદ મા રજુ થયેલી અંધેરે કા આલમ માટે ખુબ ખુબ અભિનંદન

Varij Luhar

22-01-2022

વાહ વાહ..બઢિયા પ્રસ્તુતિ સુંદર કાવ્ય કી

અર્જુનસિંહ.કે.રાઉલજી

22-01-2022

વાહ વાહ અપને જાગરણકી કથા .. અતિસુંદર મેડમ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: