‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહોની યાદી – કવયિત્રી

‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહોની યાદી – 1 (કવયિત્રી)

છેલ્લા દસ વરસ દરમિયાન મને મળેલા કાવ્યસંગ્રહોની સાભાર નોંધ.

જયા મહેતા * એક દિવસ * મિહિકા 1982   
સરૂપ ધ્રુવ * મારા હાથની વાત * આર.આર.શેઠ 1982  
ગીતા પરીખ (સં) કાવ્યસ્પંદિતા * ગુર્જર 1989   
બંધુબહેન મેઘાણી * આયુપાલવ * એન.એમ.ત્રિપાઠી 1989
માયા એંજેલું * સમગ્ર 1994
ઉષા ઉપાધ્યાય * જળબિલ્લોરી * કવિલોક 1999
દક્ષા વ્યાસ * અલ્પના * ગુ.સા.પ. 1999

સુહાસ ઓઝા * અગનફૂલ  * સ્વયં 2000
અમૃતા પ્રીતમ * ચૂની હુઈ કવિતા 2003
સવિતાગૌરી * સવિતાની કવિતા * રમેશ મ. શુક્લ સં  2003

અનિલા શાહ * ક્ષણો ભીની ભીની * સ્વયં 2004
પન્ના નાયક * વિદેશિની * ઇમેજ 2004

છાયા ત્રિવેદી (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
નંદિતા ઠાકોર * મારામાં તારું અજવાળું * સ્વયં 2005
લક્ષ્મી ડોબરિયા (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005     

ઉષા ઉપાધ્યાય (સં) શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ * ગુ.સા.અ.2007   
દીના શાહ * આયના ટોળે વળ્યા * રન્નાદે 2007  
રીના મહેતા * અંધકારની નદી * સાહિત્ય સંગમ 2007
પ્રતિભા ઠક્કર * વ્યંગિસ્તાન * સ્વયં 2007    
લક્ષ્મી ડોબરિયા * તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2007  
શ્રદ્ધા રાવલ * ઇંગુરી સૂરજ (હિન્દી) * પ્રવીણ 2007  

ગિરા પિનાકીન ભટ્ટ * મન કશુંક તો માગે * રન્નાદે 2011
સૂચિતા કપૂર * સીડલિંગ * સ્વયં 2011

પુષ્પા ભટ્ટ * રસાત્મકમ (આસ્વાદો) * સ્વયં 2012

અમીધારા તન્ના * દુર્લભ * સ્વયં 2013
ઉષા ઉપાધ્યાય * શ્યામ પંખી આવ આવ * ઇમેજ 2013
દક્ષા વ્યાસ * પગલાં જળનાં * પાર્શ્વ 2013
દીના શાહ * તસ્બીહ * રન્નાદે 2013
પ્રદીપ શેઠ (સં) * જાહ્નવી સ્મૃતિ 19 * શિશુવિહાર 2013
પ્રદીપ શેઠ (સં) * નીરક્ષીર 17 * શિશુવિહાર 2013
હંસા પ્રદીપ * માતૃહૃદયની વિરાસત હાલરડાં * શુભમ 2013

કલ્પના દવે (સં) * કવિતાની કેડીએ કંકુપગલાં * અશોક 2014
દક્ષા બી. સંઘવી * હે ગઝલ ! આવ, પ્રગટ થા * રન્નાદે 2014
નેહા પુરોહિત – પરપોટાની જાત * માહી 2014
રક્ષાબેન ચોટલિયા * ઘટાલય * સ્વયં 2014
સૂચિતા કપૂર * કશિશ * પ્રણવ 2014

કાલિંદી પરીખ * ક્યાંક વચ્ચે દીવાલ * પ્રવીણ 2015
જિજ્ઞા ત્રિવેદી * શુકન સાચવ્યા છે * સ્વયં 2015
પ્રદીપ શેઠ (સં) – નીરક્ષીર 19 * શિશુવિહાર 2015
મીનાક્ષી ચંદારાણા * સાંજને સૂને ખૂણે * સાયુજ્ય 2015 
લક્ષ્મી ડોબરિયા * તાસીર જુદી છે * સ્વયં 2015
લતા હિરાણી * ઝળઝળિયાં * પ્રવીણ 2015   
હિના મોદી * ઊર્મિની લહેર * સ્વયં 2015
હિના મોદી * ઊર્મીના આકાશે * સ્વયં 2015

દિવ્યાક્ષી શુક્લ * ન્યારી * ગુર્જર 2016  
પ્રદીપ શેઠ (સં) * નીરક્ષીર 20 * શિશુવિહાર 2016 
પ્રફુલ્લા વોરા * શ્વાસનું પંખી * સ્વયં 2016
મેગી આસનાની * જાત સાથે વાત * ફ્લેમિંગો 2016
મેગી આસનાની (સં) આઝાદ કલમ * ફ્લેમિંગો 2016
લતા હિરાણી * ઝરમર * પ્રવીણ 2016   

ઉર્વી પંચાલ ‘ઉરુ’ * એક નવું આકાશ * સ્વયં 2017  
દીના શાહ * ટહુકાનું સરનામું * સ્વયં 2017
દેવિકા રાહુલ ધ્રુવ * કલમને કરતાલે * ગુર્જર 2017
પન્ના નાયક * દ્વિદેશિની (સમગ્ર 2) – * ઇમેજ 2017
પન્ના નાયક * વિદેશિની (સમગ્ર 1) * ઇમેજ 2017
પ્રજ્ઞા પટેલ * આકાશ ખોલી આપું * પ્રવીણ 2017
રાધિકા પટેલ * હું લાગણી * બુકપબ 2017
લતા હિરાણી (સં) ટેરવે ઊગ્યું આકાશ * ગુ.સા.અ. 2017  

દિવ્યાક્ષી શુક્લ * શાશ્વતી * ગુર્જર  2018
દિવ્યાક્ષી શુક્લ શ્રદ્ધા ત્રિવેદી (સં) * મંગલ વરસે * નીજુ 2018
પારૂલ ખખ્ખર * કલમને ડાળખી ફૂટી * સ્વયં 2018
રીંકું રાઠોડ ‘શર્વરી’ * અક્ષર સાડા પાંચ * સ્વયં 2018
વંદના શાંતુઇન્દુ * હું નરસૈયો નથી * સાયુજ્ય 2018

કાજલ એચ. જોશી * અભિલાષા * સ્વયં 2019
દિવ્યાક્ષી શુક્લ * ફોરાં * ગુર્જર 2019
દિવ્યાક્ષી શુક્લ (સં) * ચાચર ચોકે * ગુર્જર 2019
રક્ષા શુક્લ * આલ્લે લે * સ્વયં 2019
રેણુકા દવે * પ્રિયજનની સંગે * સ્વયં 2019
લક્ષ્મી ડોબરિયા * છાપ અલગ મેં છોડી * Kbooks 2019
વર્ષા પ્રજાપતિ * મોરપીંછના સરનામે * સ્વયં 2019

ગોપાલી બુચ * કલશોર * ફ્લેમિંગો 2020  
ભાર્ગવી પંડ્યા * હોવાપણાને છાંયડે * સ્વયં 2020
સંધ્યા ભટ્ટ * સમય તો થયો * રન્નાદે 2020

ગોપાલી બુચ * બીજને ઝરૂખેથી * સ્વયં 2021       
પારૂલ ખખ્ખર * કરિયાવરમાં કાગળ * સ્વયં 2021

દિવ્યાક્ષી શુક્લ * ‘પરમા’  * નીજૂ 2022   
દિવ્યાક્ષી શુક્લ * ‘પાવની’  * નીજૂ 2022   
નેહા પુરોહિત * મને ઓઢાડો અજવાળું * સ્વયં 2022
પારમિતા ષડંગી * ઈજયા * અનુ. હિના મોદી * વિજયા ગ્રાફિક્સ 2022   
પ્રીતિ ભાર્ગવ * શબ્દ છવિ * ગોલ્ડન ફૉન્ટ * 2022
ભારતી પ્રજાપતિ * સફેદ અંધારું * સ્વયં  2022
રક્ષા શુક્લ * અટ્ટણની ઓલિપા * આર.આર.શેઠ 2022

ઝેબુન્નિસ્સા * અનુ. મીનાક્ષી ચંદારાણા * સાયુજ્ય 2023 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *