2020
કલાધર આર્ય * વનાન્તે * સ્વયં 2020
ગોપાલી બુચ * કલશોર * ફ્લેમિંગો 2020
જિતેન્દ્ર પ્રજાપતિ * મમ્મી મને સાઇકલ આવડી ગઈ (બાળગીત) * ડિવાઇન 2020
જૈમિની શાસ્ત્રી * કાવ્યસત્ર * આદર્શ 2020
ભરત ત્રિવેદી * ને હવે ગઝલોત્સવ * ડિવાઇન 2020
ભરત ત્રિવેદી * શેરીઓ લંબાઈ છે મારા ઘર તરફ * ગ્રંથમ 2020
ભાર્ગવી પંડ્યા * હોવાપણાને છાંયડે * સ્વયં 2020
ભાવિન ગોપાણી * અગાસી * ઝેન ઓપસ 2020
મનીષ પાઠક * અધખુલેલું બારણું * કવિલોક 2020
રામુ પટેલ ડરણકર * વાયક * સાર્થક 2020
શૈલ શાહ ‘શૈલ’ * ખૂલવાનું હોય કેવળ આપણે 2020
સંધ્યા ભટ્ટ * સમય તો થયો * રન્નાદે 2020
હર્ષ બ્રહ્મભટ્ટ * એક અભિન્ન અનુબંધ * નવભારત 2020
હર્ષ બ્રહ્મભટ્ટ * જબ શામ કે સાએ ઢલતે હૈ * નવભારત 2020
હર્ષ બ્રહ્મભટ્ટ * તું મળે ત્યારે જડું છું * નવભારત 2020
@@@@@
2021
અંજના ગોસ્વામી * યાદ કર * પાર્શ્વ 2021
ઉષા ઉપાધ્યાન (સં) * જૂઈના ફૂલો (ગુજરાતી કવયિત્રીઓના ચૂંટેલા શેર) * ફ્લેમિંગો 2021
કંચન અમીન * દિલ્લગી * સાયુજ્ય 2021
કિશોર જિકાદરા * હૈયાસરસી * રન્નાદે 2021
ગિરિરાજ બ્રહ્મભટ્ટ * તો લખજે કાગળ * નિષ્ઠા બ્રહ્મભટ્ટ 2021
ગોપાલી બુચ * બીજને ઝરૂખેથી * સ્વયં 2021
ચેતન શુક્લ ‘ચેનમ’ * પથ્થરની નાવ 2021
જયંત ડાંગોદરા * છબી અવાજની * કૃતિ 2021
જયા કાપડિયા ‘નિર્મિતી’ * વૈભવનો વારસો * બીજલ 2021
જાગ્રત વ્યાસ * દ્યુતિલોક * સાયુજ્ય 2021
જાગ્રત વ્યાસ ‘મધુકર’ * ખેલ * સાયુજ્ય 2021
જિગર જોશી * આખી દીવાલ મારી પાટી * સ્વયં 2021
જિતેન્દ્ર પ્રજાપતિ * પતંગિયુ ભણવા બેઠું * ડિવાઇન 2021
જિતેન્દ્ર પ્રજાપતિ * પાછો ફર્યો છું હું * KBooks 2021
દીપક ત્રિવેદી * ગંગાસતીના પદો અને વિષ્ણુસહસ્ત્રનામ * નવભારત 2021
ધ્વનિલ પારેખ * અજવાસના વર્તુળ * સાહિત્ય સંગમ 2021
પરિગ્રહી માંડલિયા – મીઠી વલૂર * મૈત્રી શાહ 2021
પારૂલ ખખ્ખર * કરિયાવરમાં કાગળ * સ્વયં 2021
પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ * સન્નાટાની પળોમાં * સાયુજ્ય 2021
પ્રફુલ્લ પંડયાની સમગ્ર કવિતા : લયના ઝાંઝર વાગે – એસ.એસ.રાહી (સં) * પ્રવીણ 2021
પ્રવીણ દરજી – અથ च * રન્નાદે 2021
મંજરી ભારતન * શ્વાસમાં ઝાકળ * સ્વયં 2021
મુકેશ જોશી (અમદાવાદ) * રન્નાદે 2021
યોગેશ જોશી (સં) * ઉમાશંકર જોશી કાવ્યાસ્વાદ વિશેષાંક * ગુ.સા.પ. 2021
રમણીક અગ્રાવત (અનુ) * કુમારજીવ : કુંવર નારાયણ * સ્વયં 2021
રમણીક અગ્રાવત (અનુવાદક) : ચાહું છું તને, હે પૃથ્વી કવિ પાબ્લો નેરૂદા * ઊર્મિદીપ 2021
રમણીક અગ્રાવત * અંતરિક્ષમાં લટકતી સીડીઓ * ઊર્મિદીપ 2021
રાજેશ બ્રહ્મભટ્ટ * સાવ એવું પણ નથી * ગોપી બ્રહ્મભટ્ટ 2021
રામદરશ મિશ્ર * આગની હસી * અનુ. આલોક ગુપ્તા * સાહિત્ય અકાદમી 2021
રેખા જોશી * સારથી હું * નવભારત 2021
વારિજ લુહાર * જલરવ * પ્રવીણ 2021
શૂન્યની જાહોજલાલી (કાવ્ય:આસ્વાદ) સંપાદકો : સતીશ ડણાક, કુમાર જૈમિની શાસ્ત્રી, ડો. એસ.એસ.રાહી. રમેશ પુરોહિત, શકીલ કાદરી, * કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન 2021
સરસ્વિતા * ગિરિરાજ બ્રહ્મભટ્ટ, રાજેશ બ્રહ્મભટ્ટ સં. બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળ 2021
સુંદરમ ટેલર (સં) * શબ્દશ્રી * કલ્યાણરાવજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ 2021
હરીશ ઠક્કર * અમથા અમે જરાક ઇશારે ચડી ગયા * પાર્શ્વ 2021
હર્ષદ દવે * પરિભ્રમણ * પ્રવીણ 2021
હિમલ પંડ્યા * ..ત્યારે જિવાય છે * કવિતાકક્ષ 2021
***
