

🥀🥀
‘કાવ્યવિશ્વ’ ઉમળકાપૂર્વક આવકારે છે > ‘ગઝલ સંસ્કાર’ * મકરંદ મુસળે * ઝેન ઓપસ 2025
એક સરસ મજાનું પુસ્તક મકરંદભાઈએ મોકલ્યું છે, ‘ગઝલ સંસ્કાર’. ‘સંસ્કાર’ શબ્દ વાપરીને લેખકે જરા હટકે વિચાર બતાવ્યો છે.
આજના સમયમાં ગઝલ લખવા માટે લોકોનો ઘણો મોહ છે. એમાંનાં થોડાક ગઝલ શીખવા પણ પ્રયત્ન કરે છે. રઈશ મનીઆર જેવા કવિઓ ગઝલ શિબિરો પણ સફળતાપૂર્વક ચલાવે છે.
ગઝલ શીખવા માટે ઘણાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ત્યારે આ ગઝલ સંસ્કાર એમાં નોખી ભાત પાડશે એવું એમાં અનુક્રમ જોઈને લાગી રહ્યું છે.
અભિનંદન મકરંદભાઈ.
એક અલગ અને સ્તુત્ય પ્રયાસ અભિનંદન મકરંદભાઈ
સ્વાગત..
વાહ, અભિનંદન, આવકાર, શુભેચ્છાઓ કવિ શ્રી મકરંદને્
આભાર અને આનંદ
વાહ
ખૂબ શુભેચ્છાઓ
થોડાં વરસો પહેલાં મકરંદભાઈની ગઝલ પરનો એક દિવસનો .તેમનો વર્કશોપ માણ્યો હતો..! ગઝલ પરની સમજ માંટે નું એક સુંદર પુસ્તક..
સુંદર અને સરાહનીય પ્રયાસ, અભિનંદન મકરંદ….!!