કવિ શ્રી ગુલામ મોહમ્મદ શેખને ‘દર્શક’ એવોર્ડ


🥀🥀
16 ફેબ્રુઆરી 1937માં વઢવાણમાં જન્મેલા કવિ અને ચિત્રકાર શ્રી ગુલામ મહોમ્મદ શેખને તા. 15.5.2025ના રોજ વર્ષ 2024નો શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સર્જનાત્મક લેખન માટે કવિને આ એવોર્ડ અર્પણ થયો છે.
કવિ 1983માં ‘પદ્મશ્રી’ અને 2014માં ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત છે.
‘કાવ્યવિશ્વ’ તરફથી કવિશ્રીને વંદન, અભિનંદન.
ખુબ ખુબ અભિનંદન 🌹🌹🌹🌹🌹
ખુબ ખુબ અભિનંદન પ્રણામ
આનંદ સહ અભિનંદન
આ કાર્યક્રમ ને રૂબરૂ માણવાનો લહાવો મને મળ્યો હતો. ગુલામ મોહમ્મદ શેખ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન…!!