🥀🥀
*વૃદ્ધની પ્રાર્થના*
એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.
~ વજેસિંહ પારગી
🥀🥀
*વૃદ્ધની પ્રાર્થના*
એકાકી વૃદ્ધ
બેઠો છે
સુકાઈ ગયેલા વૃક્ષ નીચે
વૃદ્ધ જુએ છે-
ઘડીકમાં વૃક્ષ સામે
ઘડીકમાં જાત સામે
ને મનોમન પ્રાર્થે છે:
ક્યાંકથી કઠિયારો આવે
ને વૃક્ષભેળો મનેય કાપી જાય.
~ વજેસિંહ પારગી
બીજી રચના – દરિયો -ખરેખર કમાલની રચના છે બીજી ભાષામાં જવાને લાયક
કવિ શ્રી વજેસિંહ ને સ્મૃતિ વંદન. બંને કાવ્યો ની સંવેદના સ્પર્શી ગઈ.