દેવેન્દ્ર જોશી ~ સ્મિતાર્થ (કાવ્યસંગ્રહ)

🥀🥀

કાવ્યવિશ્વમાં સ્વાગત છે,

સ્મિતાર્થ* દેવેન્દ્ર જોશી * સ્વયં 2025

કવિ શ્રી સતીન દેસાઇ પરવેઝ’, કવિ શ્રી ગુલામ અબ્બાસ નાશાદ, કવિ શ્રી દિનેશ ડોંગરે અને કવિ શ્રી જૈમિન ઠક્કર પથિકદ્વારા વધાવાયેલા આ સંગ્રહને અનેકાનેક શુભેચ્છાઓ.

12 thoughts on “દેવેન્દ્ર જોશી ~ સ્મિતાર્થ (કાવ્યસંગ્રહ)”

  1. મારા ગઝલ સંગ્રહ “સ્મિતાર્થ” ને કાવ્યવિશ્વ માં સમાવિષ્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લતાબેન.
    દેવેન્દ્ર જોશી

  2. મિત્ર કવિ શ્રી દેવેન્દ્ર જોષી ની સરળ શબ્દો, અને સાદી સરળ બાની ગઝલો માણવા જેવી હોય છે.

  3. દિનેશ ડોંગરે નાદાન

    અભિનંદન દેવેન્દ્રભાઈ

  4. નવા ઉન્મેષ લઈને આવતા કવિનું સ્વાગત.. અભિનંદન.

  5. વાહ! દરેક રચના સચોટ, સરળ અને સરસ. સ્વાગત.
    સરયૂ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *