આતિથ્ય ~ કૌશલ યાજ્ઞિક (કાવ્યસંગ્રહ)

‘કાવ્યવિશ્વ’માં કવિ કૌશલ યાજ્ઞિકના કાવ્યસંગ્રહ ‘આતિથ્ય’નું સ્વાગત છે. ગઝલના ઘોડાપૂરમાં કવિએ છંદોબદ્ધ રચનાઓનું આખું પુસ્તક આપ્યું છે એ આનંદની વાત છે.

‘આતિથ્ય’ * કૌશલ યાજ્ઞિક * સ્વયં 2024

6 thoughts on “આતિથ્ય ~ કૌશલ યાજ્ઞિક (કાવ્યસંગ્રહ)”

  1. છબીલ ભાઈ
    ઉમેશ ભાઈ
    સાજ મેવાડા
    આપ નો ખુબ આભાર

  2. ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ કાવ્યપ્રેમીઓનો આભાર

  3. વાહ…વાહ…
    સુંદર મજાની રચનાઓ.
    કવિ શ્રીને અઢળક શુભેચ્છાઓ સહ
    હાર્દિક અભિનંદન .

    - વિજો/ અમદાવાદ 61

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *