શ્યામ સાધુ ~ માનો તો

🥀 🥀

માનો તો માની શકો કવિતા
મેં તો ત્વચા પર થતા ભૂકંપોની
એક યાદી માત્ર મોકલી છે
આપને…

~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)

4 thoughts on “શ્યામ સાધુ ~ માનો તો”

  1. SARYU PARIKH

    વાહ! છેવાડેના માણસ…ઉત્તમ રચના.
    સરયૂ પરીખ

  2. શ્યામની કવિતામાં અનાયસતાનું તત્વ અને ગોપિત રહસ્યો તેની વાણીને આર્ષદર્શનનો અદભૂત શણગાર કરી આપે છે.શબ્દ માત્રના સૌન્દર્યનો એ સ્વામી છે.શ્યામનું સ્મરણ સદાકાળ ભીંજવતો વરસાદ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *