જયેન્દ્ર શેખડીવાળા ~ બે હિન્દી રચના અને ચિત્રો

बाहुबलि प्रेमका रंगछायाचित्र

નારી : મારું અનુમાન

🥀 🥀

हम फ़क़ीरोंकी तरह जब उदास होते है
एय खुदा मेरे तेरे आसपास होते है

चलती है जब तेरी नज़र कायनातों पर
हम जमीं ऐ कायनात की घास होते है

तेरे तानोंबानों को हम आरपार रखते है
हम जुलाहे भी बड़ी चीज खास होते है

जब तू बांसुरी को बुनता है आसमानोंमें
हम तेरे सिजदेमें शहादतके बांस होते है

हम पाक आबेझमझम है तेरी आँखोंका
उनको लफ़्ज़ेबूँद दे जो तेरी प्यास होते है

~ जयेन्द्र शेखड़ीवाला

🥀 🥀

यहाँ न तुम हो,जमीं है ,न कोई आसमाँ है,
अंधेरे कैसे बताएंगें जिंदगी अभी जिंदा है

पता नहीं है हमें कुच्छ भी उसके बारे में
हम समझ लेते हैं पंख है तो वो परिंदा है

जिंदगी खुशबुओं का डेरा बन गई है जैसे
मुखातिब प्यारके कहूं तो प्यार एक गुंजा है

मेरे बारेमें कुछ पूछा नहीं है बादलों ने कभी
न जाने क्यों आज बरसातने कुछ पूछा है

चलो !कहानी बन जाऐं जिंदा यहां रहने से
कहो गजलको सांस रोक ले!किसने रोका है

~ जयेंद्र शेखड़ीवाला

કવિ જયેન્દ્ર શેખડીવાળા જેટલું ઉત્તમ ગુજરાતીમાં લખે છે એટલું જ ઉમદા હિંદીમાં પણ…. અને અદભૂત ચિત્રકાર છે એ એમની અલગ ઓળખ… ઉપરના બે ચિત્રો, જેને નામ એમણે આપ્યા છે એ મુજબ ‘बाहुबलि प्रेमका रंगछायाचित्र ‘ અને ‘નારી : મારું અનુમાન’ ખરેખર નજર ન ખસે એવાં બન્યાં છે. સલામ કવિ !

હમણાં તા.૨૪/ ૧૧/૨૦૨૪ના રોજ વાપી ખાતે ‘બુક્સ અનલિમિટેડ’ના સૌજન્યથી ‘કવિ, નાટયકાર, ચિત્રકાર, પ્રોફેસર ડૉ.જયેન્દ્ર શેખડીવાળા’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કવિ જયેન્દ્રભાઈએ પોતાની સર્જન પ્રક્રિયા વિશે કાવ્યોના ઉદાહરણ આપી રસપ્રદ. વાતો કરી હતી. ભાષા શબ્દની નિરર્થકતા/ સાર્થકતાની પણ વિચારણા રજૂ કરી, પોતાની સર્જક યાત્રાનો ચિતાર આપ્યો હતો.

વાહ, કાશ અમે ત્યાં હાજર હોત ! અથવા કાર્યક્રમ અમદાવાદમાં હોત ! અમારો ખૂબ ખૂબ રાજીપો કવિ !

6 thoughts on “જયેન્દ્ર શેખડીવાળા ~ બે હિન્દી રચના અને ચિત્રો”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    બંને હિન્દી કવિતાઓ ઉત્તમ ગઝલો છે. દરેક શેર આરપાર ઉતરે છે.

  2. Jigna Trivedi

    વાહ, કવિ શ્રી જયેન્દ્ર શેખડીવાળાની બંન્ને હિન્દી ગઝલો લાજવાબ.અને ચિત્રો પણ અદ્ભુત ! ખૂબ અભિનંદન.

  3. બંને હિન્દી ગઝલો સરસ છે અને જયેન્દ્ર શેખડીવાળાની હિન્દી તથા કૈંક અંશે ઉર્દૂ ભાષા પરની પક્કડ દર્શાવે છે.કવિશ્રીને હાર્દિક અભિનંદન

  4. ઉમેશ જોષી

    કવિશ્રીને હાર્દિક અભિનંદન ્્્

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *