પવાડો * Pavado

પવાડો ~ કવિતાના વિવિધ સ્વરૂપોમાં એક સ્વરૂપ એ ‘પવાડો’ આ બહુ ઓછો જાણીતો પ્રકાર છે. મૂળ તો આ

મરાઠી કાવ્યપ્રકાર છે જેના પર કવિ ખબરદારે હથોટી મેળવી છે. જેમાં કોઈ ઐતિહાસિક પ્રસંગ કે યુદ્ધનું વર્ણન

આવતું હોય એવું કાવ્ય એટલે પવાડો. કવિ ખબરદારે આ પ્રકારના કેટલાંક કાવ્યો લખ્યા છે જેમ કે ‘શ્રીજી

ઈરાનશાહનો પવાડો’(પારસી કોમના ઇતિહાસની વાત), ‘ગાંધી બાપુનો પવાડો’ (બાપુ વિશે).  

2 Responses

  1. વાહ સરસ જાણકારી અભિનંદન કાવ્ય વિશ્વ

  2. Minal Oza says:

    પવાડા વિષે ઘણાને ખબર નહીં હોય. સારૉ થયું અહીં મૂકાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: