તનસુખ શાહ ~ મુક્તક * Tansukh Shah

કેવું સરસ મુક્તક !

ટેરવે એક ટળવળેલી પણ હશે કોને ખબર ?
ને હથેળીમાંય ભીનું છળ હશે કોને ખબર ?
લાવ નખથી ખોતરીને સહેજ હું જોઈ લઉં
આ ત્વચા નીચેય કો’ ખળખળ હશે કોને ખબર ?

~ તનસુખ શાહ

ડો. દિલિપ મોદી મુક્તક સ્પર્ધામાં દ્વિતીય ક્રમે

અભિનંદન તનસુખભાઈ

5 Responses

  1. વાહ, મસ્ત મુક્તક

  2. Sandhya Bhatt says:

    સુંદર મુક્તકના રચયિતાને અને આપને અભિનંદન…

  3. વાહ સરસ મુક્તક ખુબ ગમ્યુ

  4. કમલેશ says:

    સરસ મુક્તક!

    ખૂબ ખૂબ અભિનંદન.

  5. Mahesh Dhimar says:

    તનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન 🙏🌺🎖️🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: