હર્ષદ ત્રિવેદીના હસ્તાક્ષરમાં કાવ્ય

હવે મળશું તો સાંજના સુમારે !
આથમતો સૂરજ હો, આછો હો ચંદ્રમા, અવનિના એવા ઓવારે !
હવે મળશું તો સાંજના સુમારે
!

~ હર્ષદ ત્રિવેદી

3 thoughts on “હર્ષદ ત્રિવેદીના હસ્તાક્ષરમાં કાવ્ય”

  1. ખૂબ જ સરસ ગીત, સાંજ નો સમય હોય અને પ્રેમીને મળવાનું આહવાન, સરસ પ્રકૃતિ સાથે વણી લીધું છે.

  2. કાવ્ય અને હસ્તાક્ષર બંને સુંદર. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *