🌹દિનવિશેષ 8 માર્ચ🌹

🌹જેટલા ફળ હોય છે સો-એક વૃક્ષમાં; એટલા અર્થો ભર્યા એકાદ શબ્દમાં. ~ આશા ગોસ્વામી🌹

🌹તને શોધવાની છે કોશિશ નકામી, સમય છે તું આઠે પ્રહરમાં રહે છે. ~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’🌹

🌹औरत ने जनम दिया मरदो को, मरदो ने उसे बाझार दिया ; जब जी चाहा मचला कुचला, जब जी चाहा, धुत्कार दिया ~ साहिर लुघियानवी🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

3 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. ઉમેશ જોષી says:

    અવતરણો ગમ્યાં.

  3. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: