🌹દિનવિશેષ 9 ફેબ્રુઆરી🌹

🌹આંસુઓના પડે પ્રતિબિંબ, એવાં દર્પણ ક્યાં છે ? કહ્યાં વિના  સઘળું સમજે, એવાં સગપણ ક્યા છે ? ~ કુમુદ પટવા🌹

🌹એટલે તો મજા આવતી હોય છે, આ ગઝલ જો તને વાંચતી જાય છે. ~ પારસ હેમાણી🌹 

🌹આજ કશું ના બોલે આસિફ, હૈયે હોઠે તાળું લાગે ! ~ મીરાં આસિફ🌹

🌹વિનોદિની નીલકંઠ🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: