🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹 

🌹દિનવિશેષ 5 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*મેં ખેતરમાં મન વાવ્યું ને ઊગી આવ્યું નગર ~ રઘુવીર ચૌધરી 

*સૂર્ય સાથે વાત કર ઝાકળ વતી ! તેજ ભીની જાત કર ઝાકળ વતી ! ~ દર્શક આચાર્ય

*આ મારી શાયરી તો સંજીવની છે ઘાયલ ;  શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું. ~ અમૃત ઘાયલ  

*પરંતુ જો જીવન-સાધનાની પૂર્ણાહુતિ મંગલ થાય કો’ દી ને ઊતરે ઈશ્વરનો અનુગ્રહ, પ્રસાદ વહેંચો જઈ ઘેરઘેર ~ લક્ષ્મીનારાયણ મો. પંડયા

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

2 Responses

  1. ખુબ સરસ કોટ્સ

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ સરસ બધાં જ ક્વોટા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: