🌹દિનવિશેષ 21 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 21 નવેમ્બર🌹 

www.kavyavishva.com   

*આપણે જવાનું છે, શું બીજું થવાનું છે! હાથ જો તું ફેલાવે, કેદ થૈ જવાનું છે. ~ રવીન્દ્ર પારેખ

*જે હું છું એ જ લાગુ છું, એનું ક્યાં નામ આપું છું ~ વિનોદ જોશી

*કંઈ પણ નહીં કરવાનો લાગ્યો છે રોગ, મને કંઈ પણ નહીં કરવાનો રોગ ~ રમેશ દરજી

*વેરઝેર વિસારે પાડી ડંખ દિલના ધોઈ, ખારે સમંદર વહેતા મૂકે એવા વિરલા કોઈ. ~ *દેવજી મોઢા ‘શિરીષ’

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: