🌹દિનવિશેષ 29 ઓકટોબર🌹 

🌹દિનવિશેષ 29 ઓકટોબર🌹 

www.kavyavishva.com   

*આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ? રંગરોગાન વગરના સંબંધનો ચહેરો પહેલીવાર ધોધમાર અજવાળામાં આંખ સામે ખૂલી ગયો ~ કાજલ ઓઝા વૈદ્ય  

*કદી મંદિર,કદી ઘરમાં,એ સ્થાપે છે મને; ગણીને તાપણું ઈચ્છાનું તાપે છે મને.~ સ્મિતા શાહ ‘મીરાં’

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: