🌹દિનવિશેષ 28 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 28 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com   

*ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.~ ઉર્વી પંચાલ ‘ઉરુ’ *વહેલી સવારની ને વળી પહેલી ધારની, ચા પીઉં છું કડક મીઠી તારા વિચારની. ~ રાજેશ હિંગુ *તેજ દે નિખાર દે થોડો ફૂલોમાં રંગ દે, જેમ જળમાં બિંબ છે બસ એમ તારો સંગ દે. ~ મહેન્દ્ર જોશી *વિનવું : એટલા દૂર ન જાઓ કે પછી ક્યારેય યાદ ન આવો…~ નટવરલાલ પંડ્યા ‘ઉશનસ’ (1920)

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે કાવ્યવિશ્વમાં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. Urvi panchal says:

    Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: