🌹દિનવિશેષ 31 ઓગસ્ટ🌹 

🌹દિનવિશેષ 31 ઓગસ્ટ🌹 

www.kavyavishva.com

*हिज्र का एक रंग है और खुसबू है तेरे जिक़्र की ; मैं, जो तेरी कुछ नहीं लगती ~ अमृता प्रीतम

*આયનો રોજ શોધે છે એ ખોવાયેલા પ્રતિબિંબને ~ ઉમા પરમાર

*જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ ; જળને તે શા ઘાટ ને વળી ઘૂટ ! ~ ધીરુ પરીખ

*નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં, રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં ~ હરિશ્ચંદ્ર જોશી

*પરિસ્થિતિ તો હજાર બદલે; ન વેદનાઓ લગાર બદલે. ~ મનોજ જોશી ‘મન’ 

*મોત સીધું, સરળ, રહ્યું કાયમ ; જિંદગીએ જ દાવ બદલ્યો છે. ~ પરાજિત ડાભી

*હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી; મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી ~ હરકિસન જોશી 

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

3 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. શ્વેતા તલાટી says:

    બધા જ સરસ….

  3. ઉમા પરમાર says:

    જન્મદિવસે કાવ્ય વિશ્વ તરફથી સુંદર શુભેચ્છા ભેટ… આભાર સહ
    Lata Hirani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: