🌹દિનવિશેષ 26 ઓગસ્ટ🌹 

🌹દિનવિશેષ 26 ઓગસ્ટ🌹 

www.kavyavishva.com

ચીતરવી છે નવેસરથી હવે રેખા હથેળી પર, જુના રંગો જુના ઝખ્મો પ્રભો શા કારણે તું દે? ~ અયના ત્રિવેદી

પલળવાનાં સ્વપ્નમાં, કોરી રહી ગઈ જિંદગી. ~ માધુરી મ. દેશપાંડે

ક્યાંક તણખા, ક્યાંક ભડકા થાય છે ; શી ખબર કેવી હવા અહીં વાય છે. ~ બારીન મહેતા

તોપ તાકીને કિલ્લામાં છે તોયે કેટલો ચિંતામાં છે ! ~ રમેશ ચૌહાણ

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. Ayana Trivedi says:

    Thank you very much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: