🌹દિનવિશેષ 18 ઓગસ્ટ🌹

*ઇચ્છું એવા શબ્દને આધીન છે ; પેનમાં મારી તો જાણે જીન છે ~ રવિ દવે ‘પ્રત્યક્ષ’

*ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા; કાળા ડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા ~ સિતાંશુ યશશ્ચંદ્ર 

*આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ; એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ ~ જગદીશ વ્યાસ

*हमने देखी है, उन आंखो की महकती खुश्बु ; हाथ से छु के उसे रिश्तो का इल्झाम न दो. ~ गुलझार 

www.kavyavishva.com          

‘કાવ્યવિશ્વ’.કોમ

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: