🌹દિનવિશેષ 21 જુલાઈ 2023🌹

🌹દિનવિશેષ 21 જુલાઈ 2023🌹

www.kavyavishva.com          

*દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો, એને જોતાં રે વેંત હું લજાણી.  પૂનમ, તને આવી ન્હોતી જાણી. ~ ઉમાશંકર જોશી

*હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ? ~ અવિનાશ વ્યાસ

*પહેલી નજરે આ દૃશ્ય કેવું કેનવાસી છે, દૃશ્યો દેખાડતી બારી ખુદ આભાસી છે ~ ભરત જોશી

*मुबारक हो सबको समा ये सुहाना, मै खुश हू मेरे आंसुओ पे न जाना मै तो दिवाना दिवाना दिवाना ~ आनंद बक्शी

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો વિભાગ ‘વિશેષ’ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏

1 Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: